• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • શંખેશ્વર તાલુકા કોંગ્રેસે ગુનનખોરી વિરુદ્વ આવેદન આપ્યું

શંખેશ્વર તાલુકા કોંગ્રેસે ગુનનખોરી વિરુદ્વ આવેદન આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર | શંખેશ્વર તાલુકા દ્વારા શુક્રવારે શંખેશ્વર મામલતદાર કચેરીએ રાજ્યમાં અસામાજિક બનાવો લૂંટ બળાત્કાર દારૂની બદીઓને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ બનેલ છે. જે બદીઓ વહેલી તકે નાબુદ કરવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદજી ઠાકોર, ઓબીસી મહામંત્રી ડી.કે.ગઢવી, હિરાભાઇ ચાવડા, જગદીશભાઇ દરજી, પ્રવિણભાઇ શ્રીમાળી તેમજ હબીબભાઇ સહિત કાર્યકરો દ્વારા મામલતદાર કે.જી.ગઢવીને આવેદનપત્ર આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...