તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા | અંબાજીખાતે આવેલ ચૌધરી સમાજની ધર્મશાળામાં 17 જુલાઇના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | અંબાજીખાતે આવેલ ચૌધરી સમાજની ધર્મશાળામાં 17 જુલાઇના રોજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | અંબાજીખાતે આવેલ ચૌધરી સમાજની ધર્મશાળામાં 17 જુલાઇના રોજ મહેસાણા જીલ્લા સહકારી બેન્ક કર્મચારી સંઘ, મહેસાણાની ત્રિવાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં સને 2014-15 અને 2016 ના વાર્ષિક હિસાબો મંજુર કરાયા હતા. તેમજ રીટાયર્ડ કર્મચારીઓનુ બુકે, શાલ, અને મોમેન્ટોથી સન્માન કરાયુ હતું. સાધારણ સભામાં અાગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નવિનભાઇ પટેલ, જનરલ સેક્રેટરી તરીકે ગોવિંદભાઇ કે. પટેલ, કોષાધ્યક્ષ તરીકે વિષ્ણુભાઇ બી. પટેલની સર્વાનુમતે વરણી કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેસાણા ડી.સે.કો. ઓપ. બેન્કના તથા મહેસાણા - પાટણ જીલ્લાની નાગરીક બેન્કોના તમામ સભાસદ, કર્મચારીઓએ હાજર રહી બેન્કોના પ્રશ્નોની ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો