તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણા સ્થિત સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક બીએસડબલ્યુ કોલેજ

મહેસાણા |મહેસાણા સ્થિત સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક બીએસડબલ્યુ કોલેજ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા સ્થિત સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક બીએસડબલ્યુ કોલેજ દ્વારા તા.2ને બુધવારે કુકસ ગામે ગ્રામિણ વિસ્તાર પરિચય શિબિર કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમમા કોલેજના આચાર્ય કાંતિબેન ત્રિવેદીએ શિબિરનો હેતુ અને ઉદ્દશ્ય સમજાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમા ઉપસ્થિત જિલ્લા અધિકારીઅોએ પણ ગ્રામીણ વિસ્તારને સાચા અર્થમા ખ્યાલ સમજાવ્યો હતો. શિબિરમા જિલ્લા વિકાસ અધિકારી એસ કે લાંગા, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા તેમજ ડીઆરડીએ ડાયરેક્ટર વી જે રાજપૂત સહિતના અધિકારગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ આયોજન કિંજલબેન પટેલ સહિતના અધ્યાપકગણ અને વિદ્યાર્થીગણે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...