• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગોપી નાળામાં એક બાજુમાં પાણી, બીજીબાજુ માટી ભરાઇ

ગોપી નાળામાં એક બાજુમાં પાણી, બીજીબાજુ માટી ભરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોપી નાળામાં એક બાજુમાં પાણી, બીજીબાજુ માટી ભરાઇ

મહેસાણા શહેરમાં વરસાદ પછીની તારાજી }ગોપી નાળામાં બંધ હતા એકમાં પાણી ભરાયલ હતુ અને બીજા માં માટી ભરાયલ હતી. અને નાળની દીવાલ પડેલ હતી. 3.ગોપીનાળાથી એસટી બસ સ્ટેન્ડ તરફ જતાં પ્રા.શિક્ષણ કચેરી પાસે તોતિંગ ઝાડ પડી ગયું હતું.4. એસટી વર્કશોપ રોડ પર એક મોટું ઝાડ પડી જતાં રસ્તો બંધ થઇ ગયો હતો. 5-6 કલેક્ટર બંગલાની કંપાઉન્ડ વોર્ડ પર ઝાડ પડી જતંા ધરાશાયી થઇ હતી.

.

અન્ય સમાચારો પણ છે...