• Gujarati News
  • મહેસાણા હાઇવે પર એચડીએફસી બેન્કની બહાર એક મોટું ઝાડ પડી

મહેસાણા હાઇવે પર એચડીએફસી બેન્કની બહાર એક મોટું ઝાડ પડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા હાઇવે પર એચડીએફસી બેન્કની બહાર એક મોટું ઝાડ પડી જતાં નીચે પડેલી બાઇકો દબાઇ ગઇ હતી. જ્યારે ઉનાવા ગામમાં પણ વરસાદને કારણે ગામ આખું બેટમાં ફેરાવાઇ ગયું હોય તેવી સ્થતિ સર્જાઇ હતી. આખા ગામમાં ઠેરઠેર ઝાડો પડી ગયા હતાં જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. જે બુધવારે સાંજ સુધી પણ ચાલુ થયો હતો. લોકોને પીવાનું પાણી મેળવવા માટે પણ હાલાકી ભોગવવી પડી હતી.