તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા| મહેસાણાનાસાંઈબાબા મંદિર પાછળ આવેલી અંબાજીનગર સોસાયટીના 4 બી નંબરના મકાનમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા| મહેસાણાનાસાંઈબાબા મંદિર પાછળ આવેલી અંબાજીનગર સોસાયટીના 4-બી નંબરના મકાનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| મહેસાણાનાસાંઈબાબા મંદિર પાછળ આવેલી અંબાજીનગર સોસાયટીના 4-બી નંબરના મકાનમાં જૈન દિપેશકુમાર શૈલેષભાઈ જુગારધામ ચલાવતો હોવાની બાતમી આધારે મહેસાણા પોલીસેે શનિવારે મોડી રાત્રે રેડ કરી હતી. મકાનના પ્રથમ માળેથી જુગાર રમતા જૈન દિપેશકુમાર શૈલેષભાઈ (અંબાજીનગર), દરજી રાજેશકુમાર ગુણવંતલાલ (અંબાજીનગર), ઠાકોર પ્રકાશજી શકરાજી (સિમંધર જૈન દેરાસર), બારોટ નિરવ દિલીપભાઈ (નીચો ભાટવાડો), ઠાકોર અનિલજી વિષ્ણુજી (ગોવિંદ મહાદેવની ચાલી, પાંચલીમડી), રાવળ સંજયભાઈ ચીમનભાઈ (ભોંયરાવાસ) તથા રામ અવતાર નંદુરામ કોરી (સિમંધર જૈન દેરાસર) રૂ.25,510ની રોકડ રમક તથા જુગારના સાહિત્ય સાથે ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો