તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેવડ ટોલનાકુ આજથી ટેકસમુકત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારસહિતના નાના વાહનચાલકોને 15મી ઓગસ્ટથી મેવડ ટોલનાકા પર ટેક્ષ આપવો પડશે નહીં. ટોલનાકા પરથી રોજના લગભગ 1300 જેટલા આવા વાહનો પસાર થાય છે અને રૂ. 1.10 લાખ ટેક્ષ રૂપે ભરતા હોવાનો અંદાજ છે. નાણાંની સાથોસાથ પેટ્રોલ-ડીઝલ તેમજ સમયની પણ બચત થશે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરેલી જાહેરાત અમલી બની છે અને તેમાં મેવડ ટોલનાકાનો પણ સમાવેશ થતા ટોલનાકુ હવે નાના વાહન ચાલકો માટે ટેક્ષમુકત બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો