• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઉનાવા પોસ્ટઓફિસમાં 3 દિવસથી ઇન્ટરનેટ ઠપ, અરજદારો પરેશાન

ઉનાવા પોસ્ટઓફિસમાં 3 દિવસથી ઇન્ટરનેટ ઠપ, અરજદારો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉનાવાગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 દિવસથી ઇન્ટરનેટ સેવા ઠપ થઇ જતાં અરજદારો ધક્કે ચડ્યા છે. બીજી તરફ સ્ટાફના મનસ્વી વ્યવહારને લઇ અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. નેટ સેવા ક્યારે શરૂ થશે કે પછી કામગીરી કેમ બંધ છે તેની કોઇ અરજદાર પૂચ્છા કરે તો કર્મચારી રીતસરના ભડકી ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...