તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગજાનંદ પાર્ટી પ્લોટમાં મા બહુચરના આનંદના ગરબા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા :મહેસાણા બહુચર મંડળ દ્વારા શનિવારે બપોરે ગંજબજાર પાછળ આવેલા ગજાનંદ પાર્ટી પ્લોટ ખાતે મા બહુચરના આનંદના ગરબા યોજાયા હતા. સમગ્ર પ્રસંગને સફળ બનાવવા મહેસાણા બહુચર મંડળ ઉપરાંત બ્રહ્માણી મહિલા મંડળ, બ્રહ્માણી ભાઇઓ મંડળ અને જય બાબરી ગૃપ દ્વારા સંચાલન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...