તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ની પર એસિડ ફેંકનારા પતિની ધરપકડ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | કસ્બામાંરહેતા પોપટજી ઠાકોરે ગઇ 21મી નવેમ્બરે પત્ની પર એસિડ ભરેલી બોટલ ફેંકતાં તેણી દાઝી ગઇ હતી. બનાવ બાદ ડિવિજન પીઆઇ આર.આર. ત્રિવેદીને મહેસાણાથી ભાગેલો પોપટજી અમદાવાદમાં હોવાની બાતમી મળી હતી અને તેમની સૂચનાથી હે.કો.શૈલેષજી, હર્ષદસિંહ, પિયુષકુમારે તેને કાલુપુર રેલવે સ્ટેશનના યાર્ડમાંથી ઝડપી મહેસાણા લાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...