તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |પંડિત દિનદયાલ ઉપાદ્યાયની જન્મશતાબ્દિ નિમિત્તે જિલ્લા ભાજપ ડોક્ટર સેલ

મહેસાણા |પંડિત દિનદયાલ ઉપાદ્યાયની જન્મશતાબ્દિ નિમિત્તે જિલ્લા ભાજપ ડોક્ટર સેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |પંડિત દિનદયાલ ઉપાદ્યાયની જન્મશતાબ્દિ નિમિત્તે જિલ્લા ભાજપ ડોક્ટર સેલ તથા શહેર ભાજપ દ્વારા રવિવારે સવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અર્બન વિદ્યાલયમાં યોજાયેલા કેમ્પમાં સર્જન, ફિઝીશિયન, ઓર્થો સર્જન, કાન-નાક-ગળા, સ્ત્રી રોગ, બાળ રોગ, આંખ અને ચામડીના નિષ્ણાતોએ દર્દીઓને તપાસ્યા હતા. 209 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

મહેસાણામાં ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...