પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

3 છાત્ર નેશનલ ટેક્વોન્ડો ચેમ્પિયનશીપમાં પસંદ

મહેસાણા | ખોખરાસ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શનિવારે નેશનલ સિલેક્શન સેમિનાર યોજાયો હતો. જેમાં મહેસાણા વણિકર કલબના વિદ્યાર્થી આકાશ ચાવડા, ચૌધરી હિતેશ્રી, મકવાણા ટ્વીન્કલ આગામી 8થી 12 ડિસેમ્બર દરમિયાન બેંગ્લોર ખાતે યોજાનાર સબ-જુનિયર, જુનિયર નેશનલ ટેક્વોન્ડો ચેમ્પિયનશીપમાં સિલેક્ટ થયા છે. જેમને કોચ દિપક એચ. ચાવડાએ પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...