તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |સાર્વજનિક મહિલા કોલેજ મહેસાણામાં બુધવારે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઊજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |સાર્વજનિક મહિલા કોલેજ મહેસાણામાં બુધવારે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઊજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |સાર્વજનિક મહિલા કોલેજ મહેસાણામાં બુધવારે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઊજવણી કરાઇ હતી. પ્રસંગે કોલેજનાં ઇ.અાચાર્યા ડો. રોહિણી ભટ્ટે ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુનું મહત્વ, જીવનમાં ગુરુનું સ્થાન તથા ગુરુ-શિષ્યના ઉત્તમ ઉદાહરણો રજૂ કર્યા હતા. કોલેજની વિદ્યાર્થિનીઓએ ગુરુવંદના કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા અંતાક્ષરી કાર્યક્રમ પણ યોજાયો હતો. સંસ્થાના માનદ મંત્રી દિલીપભાઇ ચૌધરીએ શુભેચ્છા પાઠવી હતી. અગાઉ કોલેજ દ્વારા અષાઢસ્ય પ્રથમ દિવસ ઊજવાયો હતો. ઇ.અાચાર્યા રોહિણી ભટ્ટ તેમજ પ્રો. નગીનભાઇ પટેલ, પ્રો. રમણભાઇ સોલંકી અને ડો. નરેન્દ્રભાઇ પટેલે કાલિદાસના જીવન વિષયક મંતવ્યો રજૂ કર્યા હતા.

સાર્વજનિક મહિલા કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઊજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો