તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |સીનીયર સીટીઝન કાઉન્સિલ મહેસાણાની 17 જુલાઇએ મીટીંગ યોજાઇ. મીટીંગની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |સીનીયર સીટીઝન કાઉન્સિલ મહેસાણાની 17 જુલાઇએ મીટીંગ યોજાઇ. મીટીંગની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |સીનીયર સીટીઝન કાઉન્સિલ મહેસાણાની 17 જુલાઇએ મીટીંગ યોજાઇ. મીટીંગની મનુભાઇ ચોકસી અને સામાજીક કાર્યકર સંજયભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે મનુભાઇ દ્વારા બેટી બચાવો, સગર્ભા સ્ત્રીઓને પોષણ આહાર, ગરીબોને મેડીકલ સહાય જેવા વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતા. જ્યારે સંજયભાઇ દ્વારા નેપાળમાં ભૂકંપથી થયેલ તારાજી અને ત્યાંની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરી સભ્યોને બતાવવામાં આવી હતી. કાઉન્સીલના પ્રમુખ મનહરભાઇ મહેતાએ હાજર સંજયભાઇ અને મનુભાઇનુ સ્વાગત કર્યું હતું.

મહેસાણામાં સીનીયર સીટીઝન કાઉન્સિલની મીટીંગ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો