તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |ગુજરાત વિવેકાનંદ એકસ્પેરિમેન્ટલ હાઇસ્કુલ મહેસાણા ખાતે અષાઢ સુદ પૂર્ણિમાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |ગુજરાત વિવેકાનંદ એકસ્પેરિમેન્ટલ હાઇસ્કુલ મહેસાણા ખાતે અષાઢ સુદ પૂર્ણિમાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |ગુજરાત વિવેકાનંદ એકસ્પેરિમેન્ટલ હાઇસ્કુલ મહેસાણા ખાતે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરૂપૂર્ણિમાંની ઉજવણી કરાઇ હતી. જેમાં સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દરેક ગુરૂગણને માન આપી ગુરૂનુ પોતાના જીવનમાં મહત્વ વિશે સમજાવ્યુ હતું. પ્રસંગે શાળાના આચાર્ય કે.એમ. નાયકે ગુરૂવંદના કરી એક વિદ્યાર્થીના જીવનમાં ગુરૂ ની શું ભૂમિકા રહેલી છે તેના વિશે સમજાવાયુ હતું. પ્રસંગે શાળાનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો