તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |ઇનરવ્હીલ ક્લબ ઓફ મહેસાણાના ઉપક્રમે 19 જુલાઇના રોજ મહેસાણાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |ઇનરવ્હીલ ક્લબ ઓફ મહેસાણાના ઉપક્રમે 19 જુલાઇના રોજ મહેસાણાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |ઇનરવ્હીલ ક્લબ ઓફ મહેસાણાના ઉપક્રમે 19 જુલાઇના રોજ મહેસાણાની હોમીયોપેથીક કોલેજ ખાતે ગાયનેકોલોજીસ્ટ અને રોટરીયન ડો. યુ.સી. વસાવત દ્વારા સર્વાઇકલ કેન્સર ઉપર પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. સર્વાઇકલ કેન્સરની રસી ઉપલબ્ધ હોવાથી મહેસાણાની હોમીયોપેથીક કોલેજની વિદ્યાર્થીનીઓને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્સરની રસી ચૂકવવાનો પ્રથમ રાઉન્ડ જુલાઇ માસના અંત સુધીમાં ચાલુ થશે. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો. પી.બી. પટેલ, ઇનરવ્હીલ કેન્સર ટ્રસ્ટના પ્રમુખ મંજુલાબેન પટેલ, મંત્રી જ્યોત્સનાબેન વસાવડા, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ રેખાબેન ભટ્ટ, મંત્રી સાવિત્રી પંચાલ તેમજ 300 જેટલા હોમિયોપેથીક કોલેજના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો