તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણાની એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયની ઉ.મા. વિભાગની બહેનો દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |મહેસાણાની એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયની ઉ.મા. વિભાગની બહેનો દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણાની એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયની ઉ.મા. વિભાગની બહેનો દ્વારા ગુરૂ પૂર્ણિમા તેમજ સંસ્કૃત દિનની ઉજવણી કરાઇ હતી.આ કાર્યક્રમમાં વિદ્યાર્થી બહેનોએ ગુરૂજનોનુ અને સ્વ. જેઠાભાઇની પ્રતિમાને કુમકુમ તિલક કરી પૂજન કરાયુ હતું. ત્યાર બાદ ગુરૂ મહિમાના ભજનો તેમજ સંસ્કૃત દિન નિમિત્તે સંસ્કૃત ભાષના મહત્વ પર વક્તવ્યો, સુભાષિત શ્લોકો તથા વિવિધ કાર્યક્રમો રજૂ કરાયા હતા. શાળાના આચાર્ય અલકાબેન રાવે જીવનમાં ગુરૂનુ મહત્વ અને ગુરૂભાવને વિવિધ ઉદાહરણો દ્વારા રજુ કરી વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવી હતી.

સાર્વજનિક ગુરૂપૂર્ણિમા અને સંસ્કૃત દિનની ઊજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો