તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • બહુચરાજી| બહુચરાજીતાલુકા સમસ્ત પાટીદાર સમાજ, બેચર બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી| બહુચરાજીતાલુકા સમસ્ત પાટીદાર સમાજ, બેચર- બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બહુચરાજી| બહુચરાજીતાલુકા સમસ્ત પાટીદાર સમાજ, બેચર- બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક મંડળ અને જાયન્ટસ ગૃપના સંયુક્ત ઉપક્રમે વોલન્ટરી બ્લડ બેંક મહેસાણાના લાભાર્થે પાટીદાર નેતા હાર્દિક પટેલના જન્મ દિવસ 20મી જુલાઇને બુધવારે બહુચરાજીના ઉમિયા પથિકાશ્રમ ખાતે સવારે 8થી 1 વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં બહુચરાજી તેમજ આસપાસના માંડલ, વિરમગામ, ચાણસ્મા તાલુકાના તમામ જ્ઞાતિના રક્તદાતાઓ રક્તદાન કરી સહભાગી બનશે. પ્રસંગે અનામત આંદોલનમાં શહીદ થયેલા પાટીદારોને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે.

હાર્દિકના જન્મ દિવસે આજે બહુચરાજીમાં મહા રક્તદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો