તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • બહુચરાજી પોસ્ટ ઓફિસ 15 દિવસથી બે કર્મીઓના ભરોસે, ગ્રાહકોને ધક્કા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી પોસ્ટ ઓફિસ 15 દિવસથી બે કર્મીઓના ભરોસે, ગ્રાહકોને ધક્કા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવીપૂજકવાસમાંબનાવેલા 25 શૌચાલયોમાં નથી પાણીની ટાંકી કે નથી આપ્યું ખાળકૂવાનું જોડાણ. અહીં શૌચાલયોની પાઇપો ખુલ્લી મૂકી દેતાં રહીશોએ બે બાય બેની રૂમને બાથરૂમ અને સામાન મૂકવા સ્ટોરરૂમ બનાવી દીધો છે. જ્યારે દેલા વસાહતમાં 100 શૌચાલયો પૈકી મોટાભાગમાં માત્ર 70 જેટલી ઇંટોથી ખાળકૂવો બનાવ્યો છે, પરંતુ એકેમાં જોડાણ આપેલું હોઇ તમામ પરિવારો ખુલ્લામાં શૌચક્રિયાએ જાય છે. અહીં 614 નંબરના પ્લોટમાં રહેતા એવા 20 પરિવારો છે જેમની પાસે શૌચાલય બનાવવાનું ફોર્મ ભરાવાયું છે, પરંતુ અહીં શૌચાલય બન્યા નથી. સંજોગોમાં તેમના નામે શૌચાલય ઉધારીને નાણાં લેવાઇ ગયાના આક્ષેપો થઇ રહ્યા છે. અહીં રહેતા ભરતભાઇ દેવીપૂજકે કહ્યું કે, એજન્સી કૂવો અને શૌચાલય બનાવવા કડિયાનું મહેનતાણું અમારી પાસે ચૂકવાવે છે અને તેઓ પાલિકામાંથી પૂરેપૂરું બિલ પોતાના નામે વસૂલે છે.

આજ રીતે શહેરના શંકરપુરામાં બે વર્ષ પૂર્વે બનાવેલા 250 શૌચાલયો પૈકીના મોટાભાગના આજે પણ બંધ હાલતમાં છે. જેની પણ કહાણી બંને વિસ્તારો જેવી છે. અહીં શૌચાલયો છે, પરંતુ તમામ પરિવારો બહાર શૌચ જાય છે. અહીં રહેતા ભવાનજી પ્રતાપજી ઠાકોર, વિનુભા ઠાકોર, કલીબેન સહિતની એક વાત છે કે, 2 વર્ષ પૂર્વે શૌચાલયો બનવા છતાં ટાંકી કે કૂવાનું જોડાણ હોઇ કોન્ટ્રાકટરે શૌચાલયનો ઉપયોગ નહીં કરવા કહ્યું છે. બીજીબાજુ અધૂરુું કામ મૂકીને ગયેલા કોન્ટ્રાકટરને પાલિકા દ્વારા શૌચાલય દીઠ રૂ. 8 થી 12 હજાર ચૂકવાઇ ગયા છે. જ્યારે નગરસેવક સંજય બારોટ અને હિરેન મકવાણાએ પણ શૌચાલય બનાવવામાં થયેલા કૌભાંડ બાબતે તપાસ કરવા લેખિત કર્યું છે.

ગટરલાઇનનીસુવિધા વિના શૌચાલયો તાણી દીધા

દેલાવસાહતમાં પ્લોટ 613 ઠાકોરવાસમાં બનાવેલા અનેક ખુલ્લા મૂકેલા શૌચાલયોના કૂવા ગત ચોમાસામાં વરસાદી પાણીથી ભરાઇ ગયા હતા. જ્યારે કેટલાકે તો કૂવો પૂરી તેમાં ઉપયોગમાં લેવાયેલા 20થી 25 જેટલી ઇંટો બહાર કાઢીને મૂકી દીધેલી હોઇ અગાઉ અહી કૂવો બનાવ્યો હતો તેવું જગ્યા પર જણાતું નથી. જ્યારે કેટલાક શૌચાલયના મરઘા ઉપયોગ વિના ઉખડી ગયા હતા. કસ્બાના દેવીપૂજકવાસમાં રહેતા ભરતભાઇ લીલાભાઇ, રજાકભાઇ યુસુફભાઇ, પંકજ ભૈજીભાઇએ જણાવ્યું કે, શૌચાલય બનાવવા માટે કડિયાની મજૂરી અને સિમેન્ટ સહિતનો માલ રિક્ષામા લાવીએ તેનું ભાડુ લાભાર્થી ચૂકવે ત્યારે તેમને બે બાય બેનું શૌચાલય બનાવી આપવામાં આવે અને તેમાં પણ લાઇનનું જોડાણ હોઇ શૌચાલય બિનઉપયોગી થઇ પડ્યા છે.

પત્નીનેહેરાન કરવા...

કહેતાતેને પાણી પીવડાવી ઉલ્ટી કરાવવા સહિતની સારવાર ચાલુ કરી હતી. જ્યારે બીજીબાજુ બનાવની જાણ થતાં તેની પત્ની 3 મહિનાની પુત્રીને લઇને સીવીલમા દોડી આવી હતી. કલાકોની સારવાર દરમિયાન સીવીલે કરેલા લોહી, યુરિન સહિતના રિપોર્ટમાં યુવાને ઝેરી દવા પીધી હોવાનું તેમજ તે નોર્મલ હોવાનું ખુલ્યું હતુ. ત્યાર બાદ સીવીલ નર્સે યુવાનને ઝેરી દવા પીધી છે કે કેમ તે બાબતે પૂછપરછ કરી તેના રિમોર્ટ નોર્મલ આવ્યા હોવાનું કહેતા તેની બોલતી બંધ થઇ ગઇ હતી. જેમાં અમદાવાદ ગયેલી પત્ની અને પુત્રીને લેવા જવા માટે જરૂરી નાણાં હોઇ લાગી આવતાં ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દવા પી શકયો નહતો તેમ કબૂલ્યું હતું.

બંધનાએલાનથી...

જિલ્લાપોલીસે એલર્ટ બની છે. જિલ્લાના દલિત સમાજે બુધવારે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમની સાથે ગુજરાત બંધના એલાનને પગલે ચક્કાજામ અને દુકાનો બંધ કરાવવા સહિતની કાર્યવાહી દરમિયાન અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા જિલ્લાના તમામ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઇ છે. જ્યારે બીજીબાજુ બંધના એલાનને પગલે એસટી બસના રૂટમાં કોઇ ફેરફાર કરાયો નથી. અંગે વિભાગીય એસટી નિયામક નટુભાઇ પટેલે જણાવ્યું કે, એસટીના રૂટમાં કોઇ ફેરફાર કરાયો નથીલ પરંતુ સૌરાષ્ટ્ર તરફ જતી બસોના ડ્રાઇવરોને તોફાન જેવું જણાય તો આગળ વધવાના બદલે પરત ફરવા સૂચના અપાઇ છે.

માનવઆશ્રમવિસ્તારમાં

બનાવવાનીકે રોડ નીચાં કરવાની જરૂરિયાત દર્શાવી અંગે માર્ગ-મકાન મંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે. ઉપરાંત માનવઆશ્રમથી સાંઈબાબા તરફ વરસાદી પાણીની કેનાલ બનાવવાની પણ માંગ કરી છે.

B.A-M.Aગુજરાતી

સત્તાધીશોવિચારતા થયા હતા આખરી અભ્યાસક્રમના અમલીકરણમાં ફેરફાર કરવાનો નિર્ણય કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં બી.એ ગુજરાતી સેમ 1થી 6 અને એમ.એ ગુજરાતી સેમ 1થી 4નો નવો અભ્યસાક્રમ જૂન 2016થીક્રમશ: અમલ કરવા તથા પરીક્ષા સ્કીમ અગાઉ વિનયન વિદ્યાશાખાની યથાવત રાખવા એકેડેમિક કાઉન્સિલ વતી કુલપતિએ મંજૂર કરીને સલગ્ન કોલેજોને અમલવારી કરવા યુનિ.વેબસાઇટ પર પરિપત્ર કરાયો હતો. ક્રમશ: અભ્યાસક્રમ અમલવારીના નિર્ણયને પગલે વિદ્યાર્થી સંગઠન એબીવીપી કાર્યકરોએ ખુશી વ્યકત કરી હતી.

ધીંગામસ્તીકરતા

વિદ્યાર્થીધીંગા મસ્તી કરતા હોઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમના હાથમાં રહેલ ડસ્ટરર સુનિલને છુટુ માર્યુ હતું. આંખ નીચેનો ભાગ સુઝી ગયો હતો. સુનિલે ઘરે જતા વાલીને બાબતની જાણ કરતા વાલીએ શિક્ષિકા કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જેના અનુસંધાને પોલીસે શિક્ષિકાનુ નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ગ્રાહકોને પોતાના નાંણા લેવા હોય તોય મળતા નથી

બહુચરાજીપોસ્ટ અોફિસમાં છેલ્લા 15 દિવસથી માત્ર એક પોસ્ટ માસ્ટર અને એક ક્લાર્ક દ્વારા વહીવટ ચાલી રહ્યો છે. જેમાં ટપાલ, રજીસ્ટર્ડ, સ્પીડ પોસ્ટ ઉપરાંત નાણાકીય લેવડ દેવડની કામગીરી ખોડંગાઇ જઇ છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ આજે સ્થિતિ એવી બની ગઇ છે કે ગ્રાહકે પોતાના પૈસા લેવા હોય તો પણ મળતા નથી. કારણ કે મોટાભાગે સર્વર બંધ છે તેવો જવાબ મળે છે. સ્થિતિને કારણે ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હોઇ રોજબરોજ પોસ્ટ અોફિસમાં રકઝક થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો