તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • પત્નીને હેરાન કરવા પતિએ ઝેરી દવા પીધાનું નાટક કર્યું!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીને હેરાન કરવા પતિએ ઝેરી દવા પીધાનું નાટક કર્યું!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરવાનાવણઝારા યુવાનને ઝેરી દવા પીધેલી હાલતમાં મહેસાણા સિવિલમાં લવાયો હતો. પુત્રી અને પત્નીને તેડવા જવાનું હોઇ નાણાંના અભાવે ઝેરી દવા પીધી હોવાનું કહેનારા યુવાનના તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા હતા. જોકે, પત્નીને અમદાવાદથી બોલાવવા ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યાનું યુવાને સ્વીકારતાં સૌને હાશકારો થયો હતો.

ખેરવાના મિલન વણઝારાને સોમવારે મહેસાણા સિવિલના ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર માટે લાવ્યા હતા. અહીં યુવાને ઝેરી દવા પીધી હોવાનું ...અનુસંધાનપાન-8

કહેતાતેને પાણી પીવડાવી ઉલ્ટી કરાવવા સહિતની સારવાર ચાલુ કરી હતી. જ્યારે બીજીબાજુ બનાવની જાણ થતાં તેની પત્ની 3 મહિનાની પુત્રીને લઇને સીવીલમા દોડી આવી હતી. કલાકોની સારવાર દરમિયાન સીવીલે કરેલા લોહી, યુરિન સહિતના રિપોર્ટમાં યુવાને ઝેરી દવા પીધી હોવાનું તેમજ તે નોર્મલ હોવાનું ખુલ્યું હતુ. ત્યાર બાદ સીવીલ નર્સે યુવાનને ઝેરી દવા પીધી છે કે કેમ તે બાબતે પૂછપરછ કરી તેના રિમોર્ટ નોર્મલ આવ્યા હોવાનું કહેતા તેની બોલતી બંધ થઇ ગઇ હતી. જેમાં અમદાવાદ ગયેલી પત્ની અને પુત્રીને લેવા જવા માટે જરૂરી નાણાં હોઇ લાગી આવતાં ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દવા પી શકયો નહતો તેમ કબૂલ્યું હતું.

ખેરવાના વણઝારા યુવાને સિવિલમાં લવાયો’તો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો