તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોપીનાળાને જોડતા રોડને રાતોરાત રિસરફેસ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | શહેરનાગોપીનાળામાં ખખડધજ બનેલા રસ્તાનું એક રાતમાં ડામર રીસરફેસથી નવનીકરણ થતાં વાહનચાલકો માટે રસ્તો ટકાટક થયો છે.ગોપીનાળાને સંપર્કના રાજમહેલ અને બસસ્ટેશન રોડ સુધી ડામરરોડ બની રહ્યો છે. ચોમાસામાં ગોપીનાળા નીચે રોડ જર્જરીત બનેલો હોઇ વાહનો પટકાઇને પસાર થતાં હતા. જે રોડનું નવીનીકરણ થતા વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો. તસવીર-પ્રમોદશાહ

અન્ય સમાચારો પણ છે...