તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | સાર્વજનિકકન્યા વિદ્યાલયમાં 26 નવેમ્બર બંધારણ દિન નિમિત્તે એક

મહેસાણા | સાર્વજનિકકન્યા વિદ્યાલયમાં 26 નવેમ્બર બંધારણ દિન નિમિત્તે એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | સાર્વજનિકકન્યા વિદ્યાલયમાં 26 નવેમ્બર બંધારણ દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં બંધારણ અંગેની સમજ કેળવાય તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં શાળાની બે વિદ્યાર્થીનીઓએ બંધારણની રચના અને તેના મહત્વ અંગેની સમજ આપી હતી. જેમાં શાળાના શિક્ષિકાબેન લક્ષ્મીબેને વિદ્યાર્થીઓને બંધારણના ભાગો અને અનુસુચિ અંગેની સમજ તેમજ રાજેશભાઇએ વિશ્વના વિવિધ દેશોમાંથી ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કરેલી બાબતો અંગેની વિસ્તૃત સમજ આપી હતી. શાળાના આચાર્યા ઉષાબેને વિદ્યાર્થીઓને બંધારણના મહત્વની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...