તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા| તાલુકાનાસામેત્રા ગામના વણકરવાસમાં આગામી તા.2 અને 3 ડિસેમ્બરે રાંગળી

મહેસાણા| તાલુકાનાસામેત્રા ગામના વણકરવાસમાં આગામી તા.2 અને 3 ડિસેમ્બરે રાંગળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| તાલુકાનાસામેત્રા ગામના વણકરવાસમાં આગામી તા.2 અને 3 ડિસેમ્બરે રાંગળી માતાજી મંદિરે ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં 2 ડિસેમ્બરે સવારે 9.30 કલાકે સધીમાનો પાટ તેમજ 3 ડિસેમ્બરે સવારે 8.30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. દરમિયાન ફોટો પ્રતિષ્ઠાની સાથે ધજારોપણ, શિખર રોપણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ રાત્રે ઉપસ્થિત ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેશે.

સામેત્રા રાંગળી માતાજી મંદિરે ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...