તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં મકાનની છતે રાખેલો સુકો ઘાસચારો સળગતાં દોડધામ

મહેસાણામાં મકાનની છતે રાખેલો સુકો ઘાસચારો સળગતાં દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા શહેરના નાગલપુર રોડ પર આવેલી સીમંધરનગર સોસાયટીમાં રહેતાં રાયમલજી ઠાકોરના મકાનની છત પર મુકેલા સુકા ઘાસચારામાં મંગળવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. પરિવારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ઘટનાની જાણ સવારે 9.57 કલાકે નગર પાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગના કારણે માત્ર સુકો ઘાસચારો બળ્યો હતો. સદનસીબે જાનમાલને નુકસાન થયું હતું.તસવીર-પ્રમોદ શાહ

અન્ય સમાચારો પણ છે...