તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ પીધું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ પીધું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંઘરકામ બાબતે અવારનવાર માતા ઠપકો આપતી હોઇ યુવતીએ ફિનાઇલ ભરેલી બોટલ ગટગટાવી જતા ગંભીર હાલતમાં મહેસાણા સિવિલમાં ખસેડાઇ હતી.

મહેસાણા ખાતે રહેતા જગાજી ઠાકૉરની પુત્રી ઉર્મિલાને ઘરકામ બાબતે અવારનવાર તેની માતા સાથે બોલાચાલી થતી હતી. બુધવારે રાત્રે ઘરમાં કામ પડ્યું હોવા છતાં તેને બેઠેલી જોઈ માતાએ ઠપકો આપતા ઉર્મિલાને લાગી આવ્યું હતું.આથી તેણીએ આપઘાતના નિર્ણય સાથે ઘરમાં પડેલ ફિનાઇલની બોટલ ગટગટાવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં યુવતીને તાત્કાલિક સિવિલમાં ખસેડાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો