• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | કેન્દ્રિયવિદ્યાલય ઓએનજીસી પરિસરમાં શુક્રવારે વાર્ષિકોત્સવ યોજાશે.જેમાં સાંસ્કૃતિ ક

મહેસાણા | કેન્દ્રિયવિદ્યાલય ઓએનજીસી પરિસરમાં શુક્રવારે વાર્ષિકોત્સવ યોજાશે.જેમાં સાંસ્કૃતિ કાર્યક્રમો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | કેન્દ્રિયવિદ્યાલય ઓએનજીસી પરિસરમાં શુક્રવારે વાર્ષિકોત્સવ યોજાશે.જેમાં સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મહેસાણા એનજીસીના એસેટ મેનેજર વિ.જે.પંડ્યા હાજર રહી શાળાના છાત્રોને ઈનામ વિતરણ કરશે.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ઋષિ કુમાર સહિત સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે.

કેન્દ્રિય વિદ્યાલયમાં આજે વાર્ષિકોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...