તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહેસાણા | મતદારજાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષાની ઓલ ઇલન્ડિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | મતદારજાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષાની ઓલ ઇલન્ડિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મતદારજાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષાની ઓલ ઇલન્ડિયા ઇ.સી.આઇ.ક્વીઝ-2017માં બલોલની આઇ.એમ.જે. સર્વ વિદ્યાલયના જીલ રમેશભાઇ ચૌધરીએ પ્રથમ સ્થાન મેળવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ થયો છે.આચાર્ય આર.કે.પટેલ તેમજ પ્રમુખ મંત્રીએ વિદ્યાર્થી અને તેના માર્ગદર્શક વસંતભાઇ બારોટને અભિનંદન પાઠવ્યા છે.

બલોલ હાઇસ્કૂલનો વિદ્યાર્થી કિવઝમાં રાજ્યમાં પ્રથમ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો