તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • શહેરમાં બપોરે ગરમી વધી, રાત્રીની ઠંડી યથાવત રહેશે

શહેરમાં બપોરે ગરમી વધી, રાત્રીની ઠંડી યથાવત રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંસોમવારે ગરમીનો પારો ઉચકાતાં તાપમાન વધીને 31.6 ડિગ્રી નોંધાયુ હતું. જેને લઇ બપોરના સમયે મહેસાણાવાસીઓને ઉનાળા જેવી ગરમીનો અનુભવ કર્યો હતો. તેમજ ગરમીથી બચવા ઓફિસો, દુકાનો અને ઘરોમાં ફરી એકવાર પંખા ફરતાં નજરે પડ્યા હતા. જો કે, લઘુત્તમ તાપમાનમાં આશિક વધારો થતાં તે 14 ડિગ્રીએ અકબંધ રહ્યું હતું. તાપમાનમાં આવેલા સામાન્ય ફેરફારના કારણે સોમવારનો દિવસ બેવડી ઋતુની અસર વચ્ચે મહેસાણાવાસીઓએ પસાર કર્યો હતો. બેવડી ઋતુની અસર હજુ બેએક દિવસ વર્તાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...