તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહેમીલા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ડીસાનાનાની આખોલ ગામના સંજયસિંહ ચંદુજી ઝાલાના લગ્ન 5 વર્ષ પૂર્વે થયા હતા. લગ્નજીવન દરમિયાન 2 વર્ષનો પુત્ર છે. જે પોતાનો હોવાનો વહેમ રાખીને અવાર નવાર સંજયસિંહ પત્ની સાથે ઝઘડો કરતો હતો. મહિલાને તેના કાકા સાથે આડાસંબંધો હોવાનો વહેમ રાખીને પરેશાન કરનારા યુવાને પત્નીને અઢી મહિનાના ગર્ભ સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. વહેમીલા પતિના મારનો ભોગ બનેલી મહિલા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...