તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતિન પટેલે ફોર્મ ભર્યું, ચૌહાણ સાથે રહ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાબેઠક પર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ટેકેદારો સાથે રેલી સ્વરૂપે સરદાર પટેલ,આબેડકર અને આત્મારામકાકાની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ વિવિધ મંદિરોમા માથુ ટેકાવીને ફોર્મ ભરવા મહેસાણા મામલતદાર કચેરી પહોચ્યા હતા.જેમા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી પી.પી.ચૌધરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...