તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |દેલોલી ગામના પૂર્વ સરપંચ પટેલ સોમાભાઈ માધવદાસ અને કંકુબેન

મહેસાણા |દેલોલી ગામના પૂર્વ સરપંચ પટેલ સોમાભાઈ માધવદાસ અને કંકુબેન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |દેલોલી ગામના પૂર્વ સરપંચ પટેલ સોમાભાઈ માધવદાસ અને કંકુબેન સોમાભાઈ તેમજ તેમના ભાઈ પટેલ રામભાઈ માધવદાસ અને મંગુબેન રામભાઈ એમ બે વડીલ દંપતીનું જીવનપર્વ શુક્રવારે અને શનિવારે ઉજવાયું હતું. શનિવારે સવારે ઋણ પ્રદાન કાર્યક્રમ, સ્નેહમિલન, અતિથિ સન્માન અને સામાજીક વ્યવહાર કરાયો હતો. શુક્રવારે રાત્રે વડીલ વંદના અંતર્ગત ગામના વડીલોનું સન્માન અને લોકનાટક, સંસ્કાર અને હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો.

દેલોલીમાં બે વડીલ દંપતીનું જીવન પર્વ ઊજવાયું

અન્ય સમાચારો પણ છે...