તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | દાણોદરડાનીવિદ્યાસાગર બીએડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કેશણી પ્રાથમિક શાળામાં

મહેસાણા | દાણોદરડાનીવિદ્યાસાગર બીએડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કેશણી પ્રાથમિક શાળામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | દાણોદરડાનીવિદ્યાસાગર બીએડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા કેશણી પ્રાથમિક શાળામાં પાઠ અંતર્ગત શિક્ષણકાર્યની સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપરાંત વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, દીકરી મોંઘા મુલની, હાસ્ય દરબાર, જાદુગર, વિવિધ રમતો, ગીત-ગુંજન, ગરબા જેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી. કેશણી પ્રા.શાળાના આચાર્ય સહિત સ્ટાફ અને કોલેજનાં ઈન્ચા. પ્રિન્સિપાલ દિપીકાબેન પટેલે સેવાકાર્યો બિરદાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...