• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |શહેરના નાયક ભોજક છાત્રાલય ખાતે મહેસાણા સર્વોદય વેલ્ફેર ટ્રસ્ટ

મહેસાણા |શહેરના નાયક ભોજક છાત્રાલય ખાતે મહેસાણા સર્વોદય વેલ્ફેર ટ્રસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |શહેરના નાયક ભોજક છાત્રાલય ખાતે મહેસાણા સર્વોદય વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા રવિવારે સમસ્ત મુસ્લિમ સમાજનો નવમો સમૂહલગ્નોત્સવ યોજયો હતો. જેમાં મુસ્લિમ સમાજના 33 નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. પ્રસંગે સમારંભના પ્રમુખ પદે પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ, મુખ્ય મહેમાન પદે અહેમદભાઇ નાંદોલીયા, સુબામીયાં એ.કાદરી સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમસ્ત મુસ્લિમ સમાજનો નવમો સમૂહલગ્નોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...