તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ખારા ગામમાં દિવસના બાળકને બિલાડીએ બચકુ ભરતા 3 ટાંકા આવ્યા

ખારા ગામમાં દિવસના બાળકને બિલાડીએ બચકુ ભરતા 3 ટાંકા આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારાગામના ખેતરમાં રહેતા એક ઠાકોર પરીવારમાં દિવસ પહેલા જન્મેલ એક નવજાત બાળક રવિવારે સાંજે વાગ્યાના અરસામાં છાપરામાં હતું. ત્યારે એક પાલતુ બિલાડીએ બાળકના મોઢા અને ગાલના ભાગે બચકુ ભરી લેતા લોહી નિકળેલ હતુ. તરત અશ્વીનભાઇ ઠાકોર તેમના દિકરાને લઇને મેહસાણા સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.જ્યાં બાળકના ગળાના ભાગે ત્રણ ટાંકા લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...