તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |સતલાસણાની આર.એમ.પ્રજાપતિ આર્ટ્સ કોલેજમાં શિક્ષક દિન ઉજવાયો હતો. જેમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |સતલાસણાની આર.એમ.પ્રજાપતિ આર્ટ્સ કોલેજમાં શિક્ષક દિન ઉજવાયો હતો. જેમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |સતલાસણાની આર.એમ.પ્રજાપતિ આર્ટ્સ કોલેજમાં શિક્ષક દિન ઉજવાયો હતો. જેમાં 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યોગેશ પરમાર પ્રથમ, હીના જોશી દ્વિતિય અને નિર્મલ રાવલ તૃતિય ક્રમે વિજેતા થયા હતા. આચાર્ય ડૉ.જયેશ બારોટે મૂલ્યનિષ્ઠ શિક્ષણની વાત કરી હતી અને ડૉ.રાકેશકુમાર જોશીએ શિક્ષકનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ.કે.એસ.જાદવે કર્યું હતું.

સતલાસણાની આર્ટ્સ કોલેજમાં શિક્ષકદિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો