તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયેલો નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયેલો નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તીર્થધામબહુચરાજીમાં રવિવારે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ મહેસાણા અને આરોગ્ય વિભાગના ઉપક્રમે નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ રોગના 1618 દર્દીઓએ લાભ લીધો હતો.

નારણપુરા વાડીમાં યોજાયેલા કેમ્પને દેવસ્થાન વિભાગના મંત્રી દિલીપભાઇ ઠાકોરે ખુલ્લો મૂક્યો હતો. પ્રસંગે ધારાસભ્ય રજની પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ, કલેક્ટર આલોકકુમાર, માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ લાટીવાળા, રોટરી ક્લબ પ્રમુખ ડૉ.ધિરેનભાઇ શાહ, ડો.જી.કે.પટેલ, પ્રાંત અધિકારી એચ.એસ. પટેલ હાજર રહ્યા હતા. કેમ્પમાં મહેસાણાના 32 તબીબોએ સેવા આપી હતી.

બહુચરાજીમાં રવિવારે મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તસવીર- હર્ષ મહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો