તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાધનપુર સર્કલ પાસેથી ચાર જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંભોઇ હાઇવે પર ધસમસતુ ટ્રક ટ્રેલર મધરાતે દિવાલ તોડી મકાનમાં ઘૂસ્યું : પરિવારનો બચાવ

જૂની અદાવતમાં બે ભાઈઓ પર આઠ શખ્સોનો હુમલો

મહેસાણાનારાધનપુર સર્કલે સ્વામિનારાયણ મંદિર સામે આવેલા ઠાકોરવાસના નાકેથી રવિવારે બપોરે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને બી ડિવિઝન પોલીસે રૂ.4500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મહેસાણા ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એ.સદાણી સહિત સ્ટાફે રવિવારે બપોરે બાતમીના આધારે રાધનપુર સર્કલ સ્વામિનારાયણ મંદિર આગળ ઠાકોરવાસમાં રેડ કરી હતી. જેમાં વાસના નાકે બેસીને જાહેરમાં જુગાર રમતા ઠાકોર રમેશજી વિરાજી (ઠાકોરવાસ), રાજુભાઈ ગાંડાભાઈ વાલ્મિકી (ચવેલીનગર છાપરાં), જિગ્નેશભાઈ સેવંતીલાલ શાહ (શક્તિધારા સોસાયટી) અને સંજયજી ગમાજી ઠાકોર (ઠાકોરવાસ) પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ.4500નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો