તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાના હૈદરીચોકમાં રોડની વચ્ચોવચ મસમોટો ભૂવો પડ્યો

મહેસાણાના હૈદરીચોકમાં રોડની વચ્ચોવચ મસમોટો ભૂવો પડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના હૈદરી ચોકથી પરા તરફ જતા રોડ પર ઓડવાસની સામે ગટરની કૂંડીની પાસે ભૂવો પડ્યો છે. રસ્તા વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી પડેલા ખાડાના કારણે વાહનચાલકો તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ખાડા જોખમી હોઇ રખેને દ્વીચક્રી વાહન ચાલક તેમાં પટકાય તો હાડકાં ભાગ્યા સમજો. કોઇ વાહનચાલક અકસ્માતનો ભોગ બને તે પહેલાં નગરપાલિકા તંત્ર ખાડો રિપેર કરાવે તેવું લોકો ઇચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...