તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્મીમેન ટ્રેનના દોઢ કલાક પહેલા ATMની લાઇનમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં ગોપીનાળા પાસેના એસબીઆઇના એટીએમ પર સાંજે 5-30 વાગે લાઇનમાં આર્મીમેન મુકેશભાઇ મેરૂ બેગ લઇને કતારમાં હતા. તેમણે કહ્યુ કે, મોડાસાથી આવ્યો છું. સાંજે 7વાગ્યે મહેસાણા રાજધાની ટ્રેનથી આસામ ડ્યુટી પર જવા નીકળ્યો છુ. પૈસાની જરૂર હતી, એટલે પૈસા ઉપાડવા ઉભો છું.

અન્ય સમાચારો પણ છે...