તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોદલામાંથી જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલુકાનાબોદલા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં બેસીને જુગાર રમતા 6 જુગારી તાલુકા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ 16600 અને 6 મોબાઇલ સાથે ઝડપેલા જુગારીઓ વિરૂધ્ધ ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

બોદલા ગામની સીમમાં બહારથી માણસો બોલાવીને જાહેરમાં જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે તાલુકા ઇન્ચાર્જ પીઆઇ જે.વી.સોલંકીએ મંગળવારે રાત્રે રેડ કરી હતી.રેડ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા નવિન પરષોતમભાઇ પટેલ રહે.બોદલા,ઇસ્લામખાન ભીખનખાન બેલીમ રહે.છઠીયારડા, ઇમદાદખાન નસીરખાન પઠાણ,હસમુખજી કેશાજી ઠાકોર રહે.બોદલા,દીલીપ નારણદાસ શર્મા રહે.અવધુત રો- હાઉસ.મહેસાણા,કનુજી અંબાલાલ ઠાકોર રહે.ચરખી,મગપુરાની ધરપકડ કરી હતી.પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ 16600 અને 6 મોબાઇલ કબ્જે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો