તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા સિવિલના 200 કર્મચારીઓ પગારથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્સથી માંડી સ્વિપર સુધીના કર્મીઓનો ચાલુ મહિનાનો પગાર થયો નથી

મહેસાણાસિવિલ હોસ્પિટલના ર્ડોકટરો નથી પરંતુ નર્સથી માંડી સ્વિપર સુધીના 200 થી વધુ કર્મચારીઓનો ચાલુ મહિનાનો પગાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે.જ્યારે સિવિલના સુત્રો ગ્રાન્ટના અભાવે પગાર થયો હોવાનું કહી ગણતરીના દિવસોમા પગાર થવાનું આશ્વાસન આપી રહ્યા છે.

સાતમું પગાર પંચ આવ્યા બાદ સરકારી કર્મચારીઓ પગારમાં થયેલા વધારાનો આંકડો માંડી રહ્યા છે ત્યારે મહેસાણા સિવિલના ર્ડોકટર સહિતના 200થી વધુ સરકારી કર્મચારીઓને ચાલુ મહિનાનો પગાર અટવાયો છે.જાણવા મળ્યા મુજબ પગાર થયો હોવાના મુદ્દે અકળાયેલ એક કર્મચારી તો ગાંધીનગર આરોગ્ય વિભાગમા પણ ચક્કર લગાવી આવ્યા હતા.

જોકે, સિવિલ સત્તાવાળાઓના કહેવા મુજબ નવા પગારપંચના કારણે ટ્રેઝરી ઓફિસમાં ડખા હોય અને તેમા પણ ગ્રાન્ટ આવી હોવાના કારણે પગાર મોડી થઇ શકે છે.જ્યારે અહી ફરજ બજાવતા સ્ટાફના કહેવા મુજબ તહેવારોમા પગાર થયો હોવાના કારણે બહારથી હાથ ઉછીની રકમ લાવવી પડે છે.પગાર થતાં તમામ કર્મીઓની હાલત દયનિય બની ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો