તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશજીના લગ્નના ફેરા, ભક્તોએ ફૂલડે વધાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશજીના લગ્નના ફેરા, ભક્તોએ ફૂલડે વધાવ્યા

મહેસાણા શહેરમાં આવેલી રેલ્વે ટ્રાફિક કોલોની પાસે ગણેશ કથામૃત અને ગણપતિ લગ્ન ઉત્સવનુ અનેરું આયોજન કરાયું હતુ. જેમાં કાર્યક્રમના ભાગરૂપે ગણેશજીના લગ્નના ફેરા પણ ફેરવી શિવ-પાર્વતીના આશીર્વાદ પણ મેળવ્યા હતા. વિવાહ બાદ કંસારનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. વકતા તરીકે શાસ્ત્રી મહેશભાઇ રાવલ તા.5થી9 સુધી કથામૃત કરાવશે. જ્યારે મમતાબેન પંડિત આગામી તા.10 સપ્ટેમ્બરના રોજ ગણેશ મહિમા રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો