તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |સંસ્કાર જ્યોતિ વિદ્યાલય ટી.બી. રોડ મહેસાણાના વિદ્યાર્થી ક્રિષ્ન ધર્મેશકુમાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |સંસ્કાર જ્યોતિ વિદ્યાલય ટી.બી. રોડ મહેસાણાના વિદ્યાર્થી ક્રિષ્ન ધર્મેશકુમાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |સંસ્કાર જ્યોતિ વિદ્યાલય ટી.બી. રોડ મહેસાણાના વિદ્યાર્થી ક્રિષ્ન ધર્મેશકુમાર પટેલ ધો. 9 માં જિલ્લા કક્ષાની સ્કુલ ગેમ અન્ડર - 17માં ફી સ્ટાઇલ તરણ સ્પર્ધામાં 400 મી માં પ્રથમ, 800 મી અને 100 મી. માં બીજા સ્થાને રહી શાળાનુ ગૌરવ વધાર્યુ હતું. જે બદલ શાળા પરિવારે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

સંસ્કાર જ્યોતિ વિદ્યાલયનુ ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો