તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |આઝાદ ચોક સ્થિત રવિસાગર જૈન ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજમાન પૂ.મુનિરાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |આઝાદ ચોક સ્થિત રવિસાગર જૈન ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજમાન પૂ.મુનિરાજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |આઝાદ ચોક સ્થિત રવિસાગર જૈન ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજમાન પૂ.મુનિરાજ મુક્તિધનવિજયજી મ.સા. તથા પૂ.મુનિવર પુણ્યધનવિજયજી મ.સા.નાં દ્વારા રોજ સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન પ્રવચનનો લાભ આપવાનો પ્રારંભ કરાયો છે. સોમ-મંગળ-બુધ 45 આગમ માનું 1લું આગમ શ્રી આચારાંગ સૂત્ર પરનાં પ્રવચનો તેમજ ગુરૂ-શુક્ર-શનિવારે ધર્મબિંદુ ગ્રંથ પર પ્રવચનો ચાલી રહ્યાં છે. તા.24ને રવિવારે સવારે 7 કલાકે મહાવીદેવ ક્ષેત્રની ભાવયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મહાવીદેવ ક્ષેત્રનું વર્ણન તથા કેટલા યોજન દૂર છે વગેરે સમજણ આપવામાં આવશે.

રવિસાગર જૈન ઉપાશ્રયમાં પ્રવચનમાળાનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો