તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા: મહેસાણાઆરટી કચેરીમાં પ્રવેશ કરીએ એટલે જમણી બાજુના વિભાગમાં જોઈએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા: મહેસાણાઆરટી કચેરીમાં પ્રવેશ કરીએ એટલે જમણી બાજુના વિભાગમાં જોઈએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા: મહેસાણાઆરટી કચેરીમાં પ્રવેશ કરીએ એટલે જમણી બાજુના વિભાગમાં જોઈએ તો લાઈટોનું અજવાળું અજવાળું જોવા મળે છે અને ડાબી બાજુના વિભાગમાં અંધારપટ છવાયેલો જોવા મળે છે. આરટીઓ ઈન્સ્પેક્ટર સહિત સરકારી કર્મચારીઓ જમણી બાજુના વિભાગમાં બેસે છે જ્યાં લગાવેલી તમામ લાઈટો ચાલુ હાલતમાં છે. જ્યારે ડાબી બાજુના વિભાગમાં લાયસન્સની કામગીરી કરતા કોન્ટ્રાક્ટના માણસો બેસે છે. અહીં લાયસન્સ માટેની કામગીરી ચાલતી હોય છે. જે વિભાગની છતમાં અંદાજીત 200 જેટલી સીએફએલ લગાવાયેલી તો છે પરંતુ તેમાંથી માંડ 25થી 30 ચાલુ હાલતમાં છે બાકીની લાઈટો બંધ હોઈ અહીં અંધારપટ છવાયેલો રહે છે. કચેરીના પીઆરઓએ જણાવ્યું હતું કે, કમિશ્નર કચેરી દ્વારા નિમાયેલા કોન્ટ્રાક્ટરને લાઈટોનું સમારકામ કરવાનું કહીં દેવાયું છે જે ટૂંક સમયમાં કરી દેવાશે. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો