તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |ઉનાવા કેળવણી મંડળ સંચાલિત એચ.પી. હાઇસ્કુલ અને ટી.આઇ. પટેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |ઉનાવા કેળવણી મંડળ સંચાલિત એચ.પી. હાઇસ્કુલ અને ટી.આઇ. પટેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |ઉનાવા કેળવણી મંડળ સંચાલિત એચ.પી. હાઇસ્કુલ અને ટી.આઇ. પટેલ ઉ.મા. શાળા દ્વારા એસ.વી.એસ. કક્ષાએ વન સંરક્ષણ દ્વારા રણ અને રણ વિસ્તરણના પ્રતિકારો વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં ધો. 9 ની વિદ્યાર્થીની પટેલ વિશ્વા જીતેન્દ્રભાઇએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવારે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા.

ઉનાવાના એચપી હાઇસ્કુલનું ગૌરવ : વક્તૃત્વ સ્પર્ધામાં નંબર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો