તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન મહેસાણામાં 19

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન મહેસાણામાં 19

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન મહેસાણામાં 19 જુલાઇએ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા વ્યક્તિના જીવનમાં ગુરૂની મહત્તા રજૂ કરતા વ્યાખ્યાન અને ભજનો રજૂ કરાયા હતા. સાથો સાથ પ્રશિક્ષણાર્થીઓએ અધ્યાપકોને કુમકુમ તિલક કરીને ગુરૂ પ્રત્યેની આસ્થાને વ્યક્ત કરી હતી. કોલેજના પ્રિ. ડો. એમ.કે. પટેલે સમાજમાં સારા શિક્ષક બનીને ગુરૂની મહત્તાને ઉજાગર કરવાની પ્રતિબધ્ધતા કેળવવા માટેની પ્રેરણા પુરી પાડી હતી.

ધી ન્યૂ પ્રોગ્રેસિવ બી.એડ્ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો