તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 6 નાયબ મામલતદારોની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જિલ્લા વહીવટીતંત્રના કુલ 6 નાયબ મામલતદારોની બદલીના આદેશ કલેક્ટર દ્વારા કરવામા આવ્યા છે. જિલ્લા કલેક્ટરની મહેકમ શાખા દ્રારા જાહેર હિત અને વહીવટી સરળતા ખાતરના કારણ દર્શાવી પુરવઠા શાખાના 2, મહેસાણા મામલતદાર કચેરીના 2 અને ચુંટણી શાખા તેમજ આયોજન કચેરીના 1-1 નાયબ મામલતદારની બદલી કરવામા આવી છે. કુલ 6કર્મીની બદલીના આદેશમા પસંદગીની શાખા મળેલા ખુશ થયા છે તો પ્રતિકૂળ શાખા મળેલા મનમાં ને મનમાં નાખુશ થયા છે. નાયબ મામલતદાર વર્ષોથી એક શાખા પર અડીંગો જમાવી બેઠેલા છે તેમની બદલી થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો