તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણામાં રખડતા ઢોરોનો ઉપદ્રવ નવો નથી. મોઢેરા રોડ પર રખડતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં રખડતા ઢોરોનો ઉપદ્રવ નવો નથી. મોઢેરા રોડ પર રખડતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાં રખડતા ઢોરોનો ઉપદ્રવ નવો નથી. મોઢેરા રોડ પર રખડતી ગાયે એક રિક્ષા ચાલકનો ભોગ લીધો હોવાની ઘટના પણ હજુ તાજી છે.ત્યાં ગુરૂવારે તો સાર્વજનિક સ્કુલની બહાર શાળા છુટવાના સમયે બે આખલા ઝનૂનભેર યુદ્ધે ચઢ્યા હતા.જાહેર માર્ગ પરની ઘટનાથી બાળકોમાં ગભરાટ ફેલાયો હતો. સદભાગ્યે કોઇને ઇજા પહોંચી હતી. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો