તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |ડો. રાધાકૃષ્ણના જન્મદિને સમગ્ર દેશમાં શિક્ષણદિનની ધામધૂમ પૂર્વક ઉજવણી

મહેસાણા |ડો. રાધાકૃષ્ણના જન્મદિને સમગ્ર દેશમાં શિક્ષણદિનની ધામધૂમ પૂર્વક ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |ડો. રાધાકૃષ્ણના જન્મદિને સમગ્ર દેશમાં શિક્ષણદિનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહેસાણાની એમ.એમ.વી. સાર્વજનિક વિદ્યાલમાં શિક્ષક દિનના ભાગરૂપે 45 વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઇ આચાર્ય, સુપરવાઇઝર, સેવક તેમજ વિવિધ વિભાગો સંભાળ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દશરથભાઇ રાવતે કર્યું હતું.

એમ.એમ.વી વિદ્યાલય મહેસાણા માં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...